This online OJAS Photo and Signature website helps you create your photo and Signature Required Photos Size Like Photo : 20KB And Signature 10 KB for free in just a few moments, without photoshop and without having to install any software on mobile as well as computer.
આ ઓનલાઈન ઓજસ ફોટો અને સહી વેબસાઇટ તમને મોબાઈલ તેમજ કમ્પ્યુટર માં કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર ઝડપથી અને સરળતાથી તમારા ફોટા અને સહી ને ઓજસ પર અપલોડ કરી શકાય તેવી સાઈજ માં ફ્રી માં થોડીજ ક્ષણમાં બનાવી આપે છે.